GSTV

ભાણવડમાં આવેલો વર્તુ 2 ડેમ ઓવરફલો, દ્રારકા અને પોરબંદર બંને જિલ્લાના 14 ગામને કરાયા એલર્ટ

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં આવેલો વર્તુ 2 ડેમ ઓવરફલો થયો છે. દેવભૂમિ દ્રારકા અને પોરબંદર બંને જિલ્લાના 14 ગામને એલર્ટ કરાયા છે. જરૂર પડે તો સ્થળાંતર કરવાની લોકોને સુચના આપવામાં આવી છે. સમગ્ર વિસ્તારના નદીનાળા તેમજ કોઝવે પર જવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

બીજી તરફ જામનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે. જામનગરના ગ્રામ્ય પંથકમાં સચરાચર વરસાદ વરસ્યો. લાલપુર તાલુકાના ભણગોર ગામે મુશળધાર વરસાદ વરસતા સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ.

READ ALSO

READ ALSO

Related posts

BIG NEWS/ સુરતના ONGC પ્લાન્ટમાં મધ્યરાત્રીએ લાગી ભીષણ આગ, 10થી 12 ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર

pratik shah

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!