GSTV
Home » News » ઈન્ટરનેશનલ બિકિની ડે: બોડી પ્રમાણે આ રીતે પસંદ કરો બિકિની

ઈન્ટરનેશનલ બિકિની ડે: બોડી પ્રમાણે આ રીતે પસંદ કરો બિકિની

જ્યારે વાત સ્વીમ સૂટ અને બિકિનીની આવે છે ત્યારે મહિલાઓને લાગે છે કે બિકિની ખાલી ટુ પીસની જ હોય છે. જેને દરેક લોકો કેરી નથી કરી શકતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આઈકોનિક બિકિનીનો મેકઓવર થયો છે.

તેમાં વેરિએન્ટસ માર્કેટમાં આવ્યા છે. જે તમારી બોડી ટાઈપ અનુસાર બિકિની સરળતાથી પસંદ કરી શકશો. રેગ્યુલર બિકિની જગ્યાએ આ બિકિની ટોપમાં ટ્યૂબ ટોપ હોય છે, જેમાં કોઈ પણ જાતનો શોલ્ડર સ્ટ્રેપ હોતો નથી અને તેના કારણે બ્રેસ્ટને સપોર્ટ નથી મળતો.

બિકિનીમાં બ્રેસ્ટ સપોર્ટ મળી શકે છે કેમ કે બિકિની ટોપનો સ્ટ્રેપ પાછળ ફરીને ગરદન પાસે હોલ્ટર સ્ટાઈલમાં બંધ હોય છે. તેને નોર્મલ બિકિની બોટમ સાથે પહેરી શકાય છે.

આ ટુ પીસ સ્વિમસૂટ હોવાના કારણે વન પીસ સ્વિમવેઅર હોય છે, જેની બોટમ બોડી ફિટિંગ હોય છે, પરંતુ પેટના ભાગથી કટ-આઉટ ડિટેલ્સ હોય છે. જેનાથી નેવલ અથવા મિડરિકને ફ્લોન્ટ કરવાની તક મળે છે.

બિકિનીમાં એક નવું વર્ઝન આવ્યું છે જેમાં નોર્મલ ટેન્ક ટોપની સાથે બિકિની બોટમને ટીમઅપ કરીને પહેરવી પડે છે અને આ ક્લાસિક ટુ પીસ બિકિનીથી ડિફરન્ટ હોય છે. આ લાઈક્રા અથવા સ્પેન્ડેક્સ ફેબ્રિકમાં આવે છે, જે બોડી ફિટિંગ હોય છે.

Read Also

Related posts

શરીરમાં વિટામિન-ડીની છે ઉણપ, તો આ શાકભાજી છે અત્યંત ફાયદાકારક

pratik shah

ડાયટ ચાર્ટમાં હાઈ પ્રોટીન લેવાથી બનશો આ ખતરનાક બીમારી ભોગ, જાણો કેટલા પ્રમાણમાં લેવું જોઈએ

Ankita Trada

Winter Specialમાં શીખો સ્પેશિયલ ડીસ, બનાવો બાર્બેક્યૂ પ્લેટર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!