GSTV

સુરેન્દ્રનગર/ પાટડી આશાવર્કર બહેનોની વિવિધ માગણીને લઈને તંત્રને કરી રજૂઆત, થઈ રહ્યુ છે આર્થિક શોષણ

સુરેન્દ્રનગરના પાટડીમાં આશાવર્કર બહેનોએ વિવિધ માંગણી સાથે તંત્રને રજૂઆત કરી છે. આશાવર્કર બહેનોનું કહેવું છે કે, કોરોનાની કામગીરી વચ્ચે સતત ફરજ બજાવતી બહેનોનું આર્થિક શોષણ કરવામાં આવે છે. આ સાથે આશાવર્કર અને ફેસીલિટી ધરાવતા આશાવર્કરના કામના કલાકો નક્કી કરવાની માગ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!