GSTV

VIDEO/ રસ્તા પર બેઠેલી ભિખારણ બાઈનું ફાંકડુ અંગ્રેજી સાંભળી તમને પણ દયા આવી જશે, જોઈ લો કેટલું ભણેલી છે આ મહિલા

Last Updated on November 23, 2021 by Pravin Makwana

એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રોડ પર બેઠેલી દેખાઈ છે અને ફાંકડુ અંગ્રેજી બોલી રહી છે. એવું લાગે છે કે, આ વીડિયો બનારસના કોઈ ઘાટનો છે. જો કે, આ મહિલા સાથે આવું શા માટે થયું તેનું કારણ વીડિયોમાં તે બતાવે છે.

વીડિયોમાં તેણે જણાવ્યુ છે કે, તેણે દક્ષિણ ભારતમાંથી કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ કર્યુ છે. તેનું નામ સ્વાતિ છે અને તે અસ્સી ઘાટ પર રહે છે. તેના શરીરમાં જમણી બાજૂએ પેરાલાઈઝ્ડ છે. પોતાનું પેટ ભરવા માટે તે ભીખ માગે છે.

ફેસબુક પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેને 49 હજાર વ્યૂઝ મળી ચુક્યા છે. સ્વાતિ વીડિયોમાં જણાવે છે કે, લાઈફમાં બધું બરાબર નથી. બાળકના જન્મ બાદ તેના જમણા ભાગમાં લકવા થઈ ગયો. બાદમાં તે રસ્તા પર રહેવા મજબૂર બની ગઈ.

વીડિયોમાં સ્વાતિ બતાવે છે કે, કેટલાય લોકો વિચારતા હશે કે, તેની માનસિક સ્થિતી ઠીક નથી, પણ આવું નથી. તે સારી રીતે કોમ્પ્યુટર ચલાવાનું જાણે છે . તે એ પણ જણાવે છે કે, તેને નોકરી મળે છે અને સારૂ જીવન જીવી શકે.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!