GSTV

વારાણસીનાં શખ્સે બનાવી મહિલાઓ માટે બનાવી Lipstick Gun,જાણો તેના વિશે

વારણસીનાં રહેવાસી શ્યામ ચૌરસિયાએ એક કમાલની વસ્તું બનાવી છે. જેમાં મહિલાઓએ માટે એક લિપસ્ટિક ગન તૈયાર કરી છે. જે મુશ્કેલીનાં સમયે તેની મદદ કરશે. રિપોર્ટનાં અનુસાર આ ગન બિલકુલ લિપ્સ્ટિક જેની નજરે પડશે. જે રોમિયોગીરી કરતા શખ્સોને સબક સિખાવવામાં મદદ કરશે. આ ગન ફક્ત રોમિયો અને હેરાનકરવાવાળાને ડરાવવા માટે અને મદદને બોલાવવાવા માટે ઉપયોગ કરવામાં આવશે.

શ્યામ ચોરસિયાએ જણાવ્યું કે મુશ્કેલીનાં સમયે જ્યારે મહિલા આ લિપસ્ટિક ગનનું બટન દબાવશે તો ગોળી ચલાવવાની અવાજ સંભળાશે. તેમના મુજબ આ અવાજ એકકિલોમિટર સુધી સંભળાશે. જેને સાંભળીને આસપાસ હાજર લોકો તેમની મદદ કરવા પહોંચશે.

મહિલાની લાઈવ લોકેશન પોલીસ અને પરિવારને પહોંચશે

આગનને દબાવતાની સાથે જ 112 (હેલ્પલાઈન) પર કોલ લાગશે સાથે સાથે મહિલાની લાઈવ લોકેશન પોલીસ અને પરિલાર સાથે પહોંચી જશે અને સમય રહેતા મહિલાની પાસે મદદ પણ જલ્દી પહોંચશે. શ્યામ જણાવે છે આ ગન એ આત્મ રક્ષા કરવા માટે વાપરવામાં આવશે. તેમનો ધ્યેય છે વધુમાં વધુ લોકોને પહોંચાડવામાં આવે.

READ ALSO

Related posts

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની તપાસ હાઈકોર્ટના આ નિવૃત જજને સોપવામાં આવી

Nilesh Jethva

કોરોનાના વેક્સીન/ દેશના ખૂણે ખૂણે અને અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચશે વેક્સીન, ગુજરાતમાં નખાશે તેનો પ્લાન્ટ

Pravin Makwana

ઉત્તર ગુજરાતના આ વિસ્તારને કરાયો હોટ સ્પોટ જાહેર, રોજ આવી રહ્યા છે 35થી 40 કેસો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!