GSTV
Home » News » વાપી : કરોડો રૂપિયાના લૂંટ પ્રકરણ મામલે પોલીસે બિનવારસી કાર જપ્ત કરી

વાપી : કરોડો રૂપિયાના લૂંટ પ્રકરણ મામલે પોલીસે બિનવારસી કાર જપ્ત કરી

વાપીના કરોડો રૂપિયાના લૂંટ પ્રકરણ બાદ તપાસના ધમધમાટમાં ધનોલી ગામેથી એક બિનવારસી કાર મળી આવી છે. આ કારનો ઉપયોગ લૂંટમાં થયો હોવાની આશંકા સેવાઇ રહી છે. નોંધનીય છેકે વાપીના ડુંગરા સ્થિત ઇન્ડિયા ઇન્ફોલાઇનમાં 10 કરોડથી વધુની લૂંટની ઘટના બાદ 3 દિવસ પછી કાર મળી આવી છે જેથી પોલીસે આ કારની તપાસ શરૂ કરી છે. જોકે પોલીસને દ્રઢ આશંકા છે કે આ કારનો ઉપયોગ લૂંટમાં થયો હોવો જોઇએ.

READ ALSO

Related posts

ગરમીમાં ઠંડક પડશે મોંઘી, આઈસ્ક્રીમ-કોલ્ડ ડ્રિન્કની કિંમતોમાં આવશે આટલો બધો ઉછાળો

Arohi

આ પ્રખ્યાત અભિનેત્રીએ લખ્યો ઓપન લેટર, ટેલીવીઝન ઈન્ડસ્ટ્રી પર નિશાન સાધી કર્યો સનસની ખુલાસો

Ankita Trada

ક્રિકેટનાં ભગવાન સચીન તેંડુલકર પર પાકિસ્તાનનાં આ દિગ્ગજ ક્રિકેટર છે નારાજ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!