GSTV
Home » News » બોગસ દસ્તાવેજો રજૂ કરી 40 ટ્રક ખરીદી લીધી : વાપીના મિશ્રા ૫રિવારનું રૂ.10 કરોડનું બેન્ક કૌભાંડ

બોગસ દસ્તાવેજો રજૂ કરી 40 ટ્રક ખરીદી લીધી : વાપીના મિશ્રા ૫રિવારનું રૂ.10 કરોડનું બેન્ક કૌભાંડ

વાપીના મિશ્રા પરિવારે વાપીની સરદાર ભિલાડ વાળા બેન્કનું 10 કરોડનું  કૌંભાંડ કર્યુ હતુ. 40 જેટલી ટ્રક ફરજી કાગળો કરી ખરીદી કરી હોવાનું બહાર આવ્યું હતુ. બેન્કના 10 કરોડ પડાવી પરિવાર વાપી છોડી થયો ફરાર ગઇ હતો. વાપી જીઆઈડીસી પોલીસે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે અમુક ટ્રક કબજે કરી કરી હતી. બે દિવસ પહેલાની ઘટના આજે પ્રકાશમાં આવી હતી.

 

Related posts

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત, વધુ એક ધારાસભ્યની નારાજગી આવી સામે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!