GSTV
Home » News » વાપીમાં લવ-જેહાદ : ૫રિણિત યુવક-યુવતિને પોલીસે મુંબઇ એરપોર્ટ ઉ૫રથી ૫કડ્યા

વાપીમાં લવ-જેહાદ : ૫રિણિત યુવક-યુવતિને પોલીસે મુંબઇ એરપોર્ટ ઉ૫રથી ૫કડ્યા

વાપીમાં લવ જેહાદના મામલે વાપીથી પરણીત છોકરાં છોકરી બંને દેશ છોડી જઇ રહ્યાં હતાં. ત્યારે પોલીસે બંનેને મુંબઇ એરપોર્ટથી દબોચ્યા હતા. મુસ્લિમ સમાજનો યુવાન અને હિન્દૂ સમાજની યુવતીની વાપી ટાઉન પોલીસમાં પૂછપરછ હાથ ધરાઈ હતી. આ મામલામા વીએચપી સહિતના સંગઠનોએ દખલગિરી કરી હતી. વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ મથકમાં રામધૂન શરૂ કરી ન્યાયની માંગણી કરી હતી. બંને યુવક યુવતીના પરિવારના લોકો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા.

પરિણીતાના પતિ દ્રારા વલસાડ સીટી પોલીસ મથકે 98 લાખ જેટલી રકમ ચોરી કર્યાની ફરિયાદ આપવામાં આવી હતી.ત્યારબાદ પોલીસ દ્વારા પૈસા રિકવર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

Related posts

આ હોટ ઓક્ટ્રેસે પહેરી ‘રામ’ નામની બિકિની, તસ્વીર જોઈને લોકો ભડક્યા અને કરી નાખ્યું કંઈક આવું

Arohi

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi

‘તારે આગળ વધવું હોય તો હું કહું તેમ કરવું પડશે’, માર્શલ આર્ટ શીખવતા શખ્સે યુવતી સાથે એવું કર્યું કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!