GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

વાપીનો નરાધમ બાપ પુત્રી 8 વર્ષની હતી ત્યારથી ગુજારતો હતો બળાત્કાર, વિરોધ કરે તો મારતો ઢોર માર

વાપીમાં પિતા પુત્રીના સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. પિતાએ જ પુત્રી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. પુત્રી જયારે 8 વર્ષની હતી ત્યારે આ નરાધમ બાપે પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારથી રોજે રોજે હેવાન બાપ પુત્રી પર દુષ્કર્મ આચરતો હતો. જો માતા અને પુત્રી વિરોધ કરે તો તેઓને ઢોર માર મારવામાં આવતો હતો.

હેવાન બાપ પુત્રી અને માતાને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તેથી માતા અને પુત્રી ડરના માર્યા કોઈને કશું જ કહી શકતા ના હતા અને રોજ પુત્રી તેના હેવાન બાપનો અત્યાચાર સહન કરતી હતી. જો કે થોડા સિવસ પહેલા પુત્રી અને તેની માતા કોઈ કામ અર્થે તેના મામાના ઘરે ગયા હતા. જ્યાં તેનો હેવાન પિતા તેને લેવા ગયો હતો ત્યારે પુત્રીએ ધરાર ના કહી દીધી હતી. અને હિંમત દાખવી તેના પિતાની કરતૂત મામાને કહી દીધી હતી. જેને લઈને તેના મામા અને માતાએ પોલીસમાં તેના હેવાન પિતા સામે ફરિયાદ નોંધાવી છે.

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!