GSTV

વાપીનો ઢાંઢો ડોક્ટર વિકૃત બનતા નર્સને કર્યા અડપલા

વાપી ખાતે આવેલી ઇ એસ આઇ હોસ્પિટલમાં નર્સની છેડતી થઇ હોવાનું સામે આવ્યું છે. નર્સે ડોક્ટર અનિલ શહર પર આક્ષેપ કર્યો છે કે એકલતાનો લાભ ઉઠાવી ડોકટરે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો છે. જેને લઈને નર્સે પરિવાર સાથે હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટર સામે વિરોધ કર્યો હતો. જો કે ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ દોડી આવી હતી. અને ટોળાને સમજાવી મામલો શાંત પાડ્યો હતો. સમગ્ર મામાલો વાપી જી આઈ ડી સી પોલીસ મથકે પહોંચ્યો હતો અને ડોક્ટર સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

READ ALSO

Related posts

પેન્શનરો ધ્યાન આપે! આ અધિકારીઓ રેકોર્ડ કરી શકે છે તમારું જીવન પ્રમાણપત્ર, સરકારે કરી નિયુક્તિ

Vishvesh Dave

હવસખોર હેવાન પતિ: અશ્લીલ વીડિયો જોયા પછી પિશાચ બની જતો અને હું શારીરીક સંબધ બાંધવાની ના પાડતી તો મને રાક્ષસની જેમ ફટકારતો

pratik shah

વડોદરા: ડેન્ગ્યું અને ચિકનગુનિયાના રોગે શહેર આખાને ભરડામાં લીધું, હજારોની સંખ્યામાં નોંધાયા કેસો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!