GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

સૌથી ઝડપી મનાતી ટ્રેન વંદે ભારત પર ફરી એકવાર પથ્થરમારો, એક કોચની બારીનો કાચ તુટ્યો

ભારતની સૌથી ઝડપી મનાતી ટ્રેન વંદે ભારત પર ફરી એકવાર પથ્થરમારો થયો હતો પરિમામે એક કોચની બારીનો કાચ તુટી ગયો હતો. પથ્થરમારાનો આ ત્રીજો બનાવ હતો. 

પથ્થરમારો કરાયો ત્યારે આ ટ્રેન ટુડલાથી પસાર થઇ રહી હતી, એમ રેલવેના પ્રવકતાએ કહ્યું હતું. ૧૭ ડિસેમ્બરે આ ટ્રનની શરૂઆત કરાઇ ત્યાર પછીથી પથ્થરમારાની આ ત્રીજી ઘટના હતી.

અગાઉ  ડિસેમ્બરમાં દિલ્હી અને આગ્રા વચ્ચે કરવામાં આવેલી ટ્રાયલ રનમાં પહેલીવાર પથ્થરમારો કરાયો હતો.

ટ્રેન પર પથ્થરમારાની પ્રથમ ઘટના પછી રેલવે પ્રોટેકશન ફોર્સે જ્યાં  જ્યાં પણ પથ્થરમારાની ઘટના બની હતી ત્યાં એક ઝુંબેશ શરૃ કરી હતી. દિલ્હીમાં બનેલી ઘટનાઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પથ્થરમારો કરનારાઓમાં મોટાભાગે બાળકો હતા. 

ત્યાર પછીથી  રેલવે પ્રોટેકશન ફોર્સે બાળકો ફરીથી ટ્રન પર પથ્થરમારો ના કરે તે માટે તેમને રમકડાં, મીઠાઇ, કલર પેન્સિલ અને અન્ય વસ્તુઓ આપવાની શરૃઆત કરી હતી.

Related posts

કોરોનાનો ભરડો: વિશ્વભરમાં જીવલેણ વાયરસથી સંક્રમિતોની સંખ્યા 63 લાખને પાર, મોતનો આંકડો 3 લાખથી વધુ નોંધાયો

pratik shah

રાજ્યમાં જીવલેણ કોરોના કાબૂ બહાર: ઘાતક વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા 17 હજારને પાર

pratik shah

જાસૂસી કાંડના ખુલાસાથી પાકિસ્તાનને લાગ્યો ઝટકો, ભારતીય રાજદૂતને બોલાવ્યા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!