GSTV

વલસાડઃ ગઈ કાલે વરસેલા વરસાદના પાણી રસ્તા પર હોવાથી રાહદારી-વાહનચાલકોને હાલાકી

Last Updated on July 18, 2019 by Alap Ramani

વલસાડમાં ગઈકાલે વરસેલા વરસાદના પાણી આજે પણ ઓસર્યા નથી અને આથી રાહદારી, વાહનચાલકોએ આજે પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડના ધરમપુરમાં 205 મિમી, કપરાડામાં 87 મીમી, પારડીમાં 76 મીમી અને વલસાડ સીટીમાં 115 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ પાણી 12 કલાક બાદ પણ ઓસર્યા નથી અને આથી ત્યાંથી પસાર થનારા સૌ કોઈ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

Related posts

ખેડૂતો માટે ખુશખબર: આવતીકાલથી ખાતામાં આવવાના શરૂ થઈ જશે સરકારના રૂપિયા, ફટાફટ આ કામ પતાવી લેજો

Pravin Makwana

ખેલાડીઓને બખ્ખાં: ટી 20 સીરિઝમાં ભારતને હરાવવાનું ઈનામ મળ્યું, આ દેશ દરેક ખેલાડીને રોકડા રૂપિયા આપી કરશે માલામાલ

Pravin Makwana

સેબીએ મ્યુચલ ફંડ રોકાણકારોને આપી રાહત, હવે થોડી જ મિનિટમાં ઉપાડી શકશો નાણાં, જાણો પુરી ડીટેલ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!