GSTV
Home » News » આખરે કોણ છે જે વલસાડ જિલ્લાની નદીઓને ઝેર જેવી બનાવી રહ્યું છે

આખરે કોણ છે જે વલસાડ જિલ્લાની નદીઓને ઝેર જેવી બનાવી રહ્યું છે

વલસાડ જીલ્લામાં ઉમરગામ તાલુકામાં નદીઓને પ્રદૂષિત કરવાનું કાવતરૂ ઘડાયું હોય તેવી અટકળો ચાલી રહી છે. રાજ્યની બોર્ડર પાસે ડમ્પિંગ સાઈટ બનાવીને સંઘ પ્રદેશ દાદરાનગરમાંથી પ્રદુષિત અને ગંદકીવાળું પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉમરગામના અંકલાસ ગામે વહેતી રોસા નદીમાં દાદરાનગર હવેલીના બનાવેલ નવા ડમ્પિંગ સાઇટમાંથી છૂપી રીતે પ્રદુષિત પાણી ગટર મારફતે છોડવામાં આવ્યું છે.

જેની જાણ થતાં અંકલાસ ગામના સરપંચને થઈ. ત્યારે લોકો રોષે ભરાયા છે. અંકલાસ ગામમાં અતિશય દુર્ગંધ ફેલાઈ રહી છે. જેના કારણે સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. અને રોગચાળાની દહેશત ઉઠી છે. તો લોકોને પીવા અને ખેતી માટે પણ આ પાણી બીનવપરાશ બની ગયું છે.

READ ALSO

Related posts

રાજ્યના આ વિસ્તારમાં વરસાદને પગલે પાકને ભારે નુકશાન, ખેડૂતોની ચિંતા વધી

Nilesh Jethva

રેલવે અને ટપાલ વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે આપી આટલી મોટી દિવાળી ગિફ્ટ

Bansari

બૉયફ્રેન્ડ ઘરે ન હતો તો તેના દિકરા સાથે માણ્યુ સેક્સ, અશ્લીલ વીડિયો મોકલતી અને…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!