GSTV

વલસાડમાં ધોધમાર વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી

વલસાડમાં આજે સાંજ સુધીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયુ હતુ. તો વલસાડના ઉમરગામ, કપરાડા, ધરમપુર, પારડી અને વાપીમાં વરસાદે હાથતાળી આપી હતી. શહેરીજનોએ ફક્ત વાદળછાયા વાતાવરણથી જ સંતોષ માનવો પડ્યો હતો. મહત્તવનુ છે કે ગુજરાતમાં અપરએર સાયક્લોનિક સિસ્ટમ રચાતાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે પરંતુ ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોની ચિંતા વધી છે. આગામી બે દિવસમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસસે તેવી હવામાન વિભાગની આગાહી કરી છે.

READ ALSO

Related posts

VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ

Pravin Makwana

આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

Pritesh Mehta

જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!