GSTV

વલસાડઃ નગરપાલિકા પાણીનો એવી રીતે બગાડ કરે છે કે રોજ વરસાદ આવતો હોય

Last Updated on August 28, 2018 by

રાજ્યના બીજા શહેરોની તુલનાએ વલસાડમાં સારો વરસાદ વરસતા વલસાડ પાલિકા કદાચ પાણીનું મૂલ્ય ભૂલી ગઇ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વલસાડમાં આ વર્ષે સિઝનનો 70 ટકા વરસાદ વરસ્યો છે જેથી પાલિકાએ જ પાણીની રેલમછેલ કરી હોવા તેવા પાણીના વ્યયના દ્રશ્યો જોવા મળ્યા. મોગરવાડીની મુખ્ય પાણીની ટાંકી નજીક વાલ્વમાં પાણીનું મોટું લીકેજ જોવા મળ્યું. જેના કારણે મોટી માત્રામાં પાણીનો વ્યય થતો જોવા મળ્યો. આ દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે દેખાય રહ્યું છે કે કેવી રીતે હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.

Related posts

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

ઇતિહાસ / કહાની ગુજરાતની એક એવી વાવની, જેની અંદર બની છે 30 કિલોમીટર લાંબી ગુપ્ત સુરંગ: જાણો તેના વિશે

Zainul Ansari

AMC કમિશ્નરનો આદેશ, વર્ગ-1 અને 2ના અધિકારીઓને તમામ મિલકતોની આપવી પડશે જાણકારી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!