GSTV

વલસાડમાં વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રો આનંદમાં

Last Updated on July 23, 2019 by Alap Ramani

વલસાડ જિલ્લામાં વાવણી લાયક વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જિલ્લાના પાંચેય તાલુકામાં સારો વરસાદ નોંધાતા ધરતીપુત્રો પણ આનંદમાં છે. જિલ્લામાં મુખ્ય પાક તરીકે ડાંગરનું અને તુવરનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં 6601 હેક્ટરમાં ડાંગરનું ધરુવાડીયું તૈયાર કરવામાં આવ્યું છે. જે બાદ આ ધરુની રોપણી કરવામાં આવશે. તો પાંચેય તાલુકામાં 1143 હેક્ટર તુવરનું પણ વાવેતર થયુ છે.

580 હેક્ટરમાં શાકભાજી સહીત 542 હેક્ટરમાં અડદ અને અન્ય કઠોળ પાકોનું 177 હેક્ટરમાં વાવેતર થયુ છે. તો ધરમપુર, કપરાડામાં નાગલી નામના ધાન્યનું 125 હેક્ટરમાં વાવેતર થયું છે. ખરસાણીનું 91 હેક્ટરમાં, લીલો પડવાશ 270 હેક્ટરમાં અને ઘાસચારાનું 239 હેક્ટરમાં વાવેતર થયું છે.

Related posts

પાકિસ્તાનમાં હિંદુ મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓના ટોળાએ મંદિરમાં આગ લગાવી મૂર્તિઓ ખંડિત કરી

Damini Patel

વિસર્જન માટે ગાઈડલાઈન જાહેર: દશામા અને ગણેશજીની મૂર્તિનું નદીમાં વિસર્જન કરવાની મનાઈ, સભા-સરઘસ પર પ્રતિબંધ મુકાયો

Pravin Makwana

મંદિરમાં તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન ભારતના વિરોધ સામે ઝુક્યું, PM ઇમરાન ખાને કહ્યું-ફરીથી બનાવીશું

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!