GSTV
Home » News » વલસાડમાં અચાનક મેઘરાજાએ એન્ટ્રી મારતા 15થી વધુ વાહનો સ્લીપના કારણે ગોથુ ખાઈ ગયા

વલસાડમાં અચાનક મેઘરાજાએ એન્ટ્રી મારતા 15થી વધુ વાહનો સ્લીપના કારણે ગોથુ ખાઈ ગયા

વલસાડના ઉમરગામમાં વરસાદી માહોલ જામ્યો છે. અને ઝરમર વરસાદમાં 15થી વધુ વાહનો સ્લીપ થઈ ગયા છે. સંજાણ ઉમરગામ પાસે બિલ્ડિંગનું કામકા જ ચાલી રહ્યુ છે. ત્યારે રસ્તા પર કાદવ જોવા મળી રહ્યો છે. અને બાદમાં વરસાદ થતા સમગ્ર રસ્તો ચીકણો બન્યો છે. અને વાહનચાલકો સ્લીપ ખાઈ જતા જોવા મળ્યા છે. જોકે બાદમાં ફાયર વિભાગની ટીમ પહોંચી અને રસ્તો ધોવાની કામગીરી કરી.

READ ALSO

Related posts

આર્થિક મોરચે ભારતને વધું એક ઝટકો, વિશ્વ બેંક બાદ IMFએ પણ ઘટાડ્યો GDP

Ankita Trada

પાણીમાં ડૂબતી જોવા મળી પ્રીતિ ઝિન્ટા, કુતરાએ આવી રીતે બચાવી કે અભિનેત્રીએ ટ્વિટર પર જણાવી કહાની

Ankita Trada

કોડીની કિંમતે વેચાઈ રહ્યુ છે Heroનું આ Electric સ્કૂટર, કંપની આપી રહી છે જબરદસ્ત છૂટ!

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!