GSTV
Home » News » ઢગાએ બે બાળકીઓને અડપલાં કરવાની કોશિશ કરતા સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો

ઢગાએ બે બાળકીઓને અડપલાં કરવાની કોશિશ કરતા સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો

વલસાડમાં એક મોટી ઉંમરના યુવકે બે નાની બાળકીઓ સાથે અડપલાં કરવાની કોશિશ કરવા જતાં સ્થાનિકોએ યુવકને મેથીપાક આપીને પોલીસ હવાલે કર્યો હતો. આ યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું માલૂમ પડ્યું હતું. હાલ યુવકનો કબજો લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ ઘટનામાં યુવકને લોકોએ એટલી હદે માર માર્યો કે તેને ખતમ કરી દેવા સુધી માર માર્યો હતો. જોકે સ્થાનિકોએ યુવકને છોડાવીને પોલીસને બોલાવી હતી.

READ ALSO

Related posts

ધનતેરસ 2019: આ છે ધન રાખવાનું સાચુ સ્થાન, અહીં મુકશો તો તિજોરી ક્યારેય ખાલી નહી થાય

Bansari

ધનતેરસ પર ખાસ ખરીદો આ વસ્તુઓ, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર

Bansari

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!