GSTV
Home » News » કપરાડાના ગામમાં 200 પરિવારે આ ધર્મ છોડીને કર્યો હિંદુ ધર્મનો અંગિકાર

કપરાડાના ગામમાં 200 પરિવારે આ ધર્મ છોડીને કર્યો હિંદુ ધર્મનો અંગિકાર

વલસાડના કપરાડા તાલુકાના બિલીયા ગામમાં વિરાટ હિંદુ સંમેલન યોજાયું. જેમાં 200 જેટલા પરિવારના સભ્યોએ ઈસાઈ ધર્મ છોડી હિંદુ ધર્મનો અંગિકાર કર્યો. આ તમામ પરિવારના સભ્યો પહેલા હિંદુ હતા અને બાદમા તેમણે ઈસાઈ ધર્મ અપનાવ્યો હતો. હિંદુ ધર્મ સ્વિકારતા 200 પરિવારના સભ્યોની ઘરવાપસી થઈ છે. હિંદુ સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આદિવાસી વિસ્તારમાં ઈસાઈ મિશનરીઓ દ્વારા ચાલતી ધર્માતરણની પ્રવૃતિને ડામવા માટે વિરાટ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા 50 ગામના સરપંચો પણ હાજર રહ્યા હતા.

Read Also

Related posts

1 રૂપિયામાં ઘરે બેઠા ખરીદો 24 કેરેટનું સોનુ, જાણો તમામ વિગતો એક ક્લિકે

Bansari

ચોમાસા બાદ ખાડાનગરી બની ગયેલા અમદાવાદમાં મંથર ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ

Mayur

VIDEO : ચોરી કરવા આવેલા ચોરોને ડોશા-ડોશીએ ચપ્પલે ચપ્પલે સબોડી નાખ્યા, વીડિયો જોઈ હસી હસીને થઈ જશો લોટપોટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!