બે દિવસથી ગાયબ કૂતરાના CCTV ચેક કરતા ચોંકી ગયા પરિવારજનો

વલસાડના ઉમરગામ તાલુકાના કનાડુ ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો. દીપડો શિકાર કરતા સીસીટીવીમાં કેદ થયો હતો. કનાડુના એક પરિવારનો 6 મહિનાનો સ્વાન છેલ્લા બે દિવસથી ગાયબ હતો. જેની શોધખોળ બાદ પરીવારજનોએ સીસીટીવી ચેક કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. હાલ પરિવારનો સભ્ય બનેલા સ્વાનના મોતને લઈ કનાડુનો એક પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter