GSTV
Home » News » આટલા પાણીના પ્રવાહમાં વચ્ચે ગાડી લઈને જાય તેને મુર્ખામી સિવાય શું કહેવાય ?

આટલા પાણીના પ્રવાહમાં વચ્ચે ગાડી લઈને જાય તેને મુર્ખામી સિવાય શું કહેવાય ?

અવિરત વરસાદને કારણે નદીનાળા છલકાયાં છે, ત્યારે કોઈપણ જાતનું સાહસ મૂર્ખામી સિવાય બીજું કંઈ ન કહી શકાય. વલસાડના ધરમપુરના નાની વહિયાળ નજીક ધસમસતા પાણીના પ્રવાહમાં એક કાર ફસાઈ છે. આ કારમાં 10 લોકો સવાર છે. જો કે સમયસર ફાયરબ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જતા કારમાં બેઠેલાં લોકોને બચાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. હાલ કારમાં ફસાયેલા લોકોને રેસક્યૂ કરવાનું ચાલી રહ્યું છે.

READ ALSO

Related posts

કૌભાંડો માટે જાણીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વધુ એક ષડયંત્ર સામે આવ્યું

Nilesh Jethva

જબલપુર-સોમનાથ ટ્રેનમાં કિન્નરોએ પરપ્રાંતિય મુસાફરોને માર મારી રોકડ રકમની છીનવી લીધી

Nilesh Jethva

અમદાવાદનું આ પ્રખ્યાત ખાણી પીણી બજાર સોમવારથી બંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!