GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

સભ્યોનું કામ ન થતા અનોખો વિરોધ, મોઢે પટ્ટી બાંધી અને હાથમાં રમકડું લઈ સામાન્ય સભામાં પહોંચ્યો આ વ્યક્તિ

વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ભાજપના સભ્યોના કામકાજ ન થવાના મામલે વિરોધ જોવા મળ્યો છે. વલસાડ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન ઉજેશ પટેલ પોતાના મોઢે પટ્ટી બાંધી હાથમાં રમકડું લઈ સામાન્ય સભામાં પ્રવેશ્યા હતા. જેને લઈને ઉપસ્થિત સભ્યોમાં આશ્ચર્ય ફેલાઈ ગયું હતું. સામાન્ય સભા ચાલુ થતાની સાથે તેઓ પોતાના ખુરશી અને ટેબલ ઉપર ચાલુ સભાએ રમકડું મૂકી રમકડું રમતા જોવા મળ્યા હતા.

આ સમગ્ર બાબતે તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી શાસિત વલસાડ નગરપાલિકામાં ભાજપના સભ્યોના કામ કરવામાં આવતા નથી. અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તેના કામો થયા નથી. કામો ન થતા અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરવાની ફરજ પડી હતી.

READ ALSO

Related posts

કોરોનાએ લીધો ભોગ : વિશ્વ પ્રસિદ્ધ એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલાનું નિધન

Nilesh Jethva

જૂનાગઢ જિલ્લા પંચાયતની ગ્રાંટ વેચવાનું કથિત કૌભાંડ, ઓડિયો ક્લીપ થઈ વાઈરલ

Nilesh Jethva

શું દેશવાસીઓની ઈંતજારી થશે ખતમ ? નિષ્ણાંતોએ મોદી સરકારને લોકડાઉન પર આપી આ સલાહ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!