GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

વલસાડ-બિલિમોરા કોસ્ટલ હેઇવે પર પાણી ભરાયા, માલવણ ગામ થયું સંપર્ક વિહોણું

વલસાડ અને નવસારીમાં વરસાદે વિરામ લીધો છે. જોકે વલસાડ અને બિલિમોરાને જોડાતા હાઈવે પર પાણી ભરાયા છે. બિલિમોરા રોડ પર આવેલા માલવણ ગામમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ છે. ગામમાં જવાના મુખ્ય રસ્તા પર કમર સુધીના પાણી ભરાયા છે. આ સ્થિતિમાં જો દરિયાઈ ભરતી આવેતો સ્થિતિ વધુ બગડી શકે છે. માલવણ ગામ 3 થી 4 હજાર લોકોની વસ્તી ધરાવતું ગામ છે.અને તે અત્યારે જાણે કે સંપર્ક વિહોણુ બની ગયુ છે.

 

Related posts

સાવધાન! શું તમે જમાવાનું પેક કરવા માટે કરો છો એલ્યુમિનિયમ ફોલનો ઉપયોગ, તો થઈ જશો આ બિમારીના શિકાર

Ankita Trada

હંમેશા આવે છે ઉંઘ અને આળસ? અહીં જાણી લો તેની પાછળનું શું છે કારણ

Arohi

હાઈ કોલેસ્ટ્રોલથી પીડાઈ રહ્યા છો તો અહીં જાણો તેને કંટ્રોલ કરવાની સૌથી સરળ રીત, ડાયટમાં સામેલ કરો આ 5 બદલાવ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!