GSTV
Home » News » વલસાડના આઝાદચોક વિસ્તારમાં જ્યુસની દુકાનમાં લાગી આગ

વલસાડના આઝાદચોક વિસ્તારમાં જ્યુસની દુકાનમાં લાગી આગ

વલસાડના આઝાદચોક વિસ્તારમાં આવેલી જ્યુસની દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે. દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર ફાયટર દોડી આવ્યું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટસર્કીટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે.

Read Also

Related posts

વાપીના ખ્યાતનામ બિલ્ડરે મહિલાને બનાવી દીધી ગર્ભવતી, મહિલાએ કર્યા ચોકાવનારા આક્ષેપો

Karan

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને લાગ્યું ગ્રહણ, મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

Mayur

ગુજરાતમાં મહિલાઓ માટે રાજકોટ પોલીસ બની સૌથી અગ્રેસર, 24 કલાક આપશે સુરક્ષા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!