વલસાડના તડકેશ્વર મંદિરમાં આશા વર્કરોની હડતાળ અને વેક્સિન મુદ્દે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 200 થી વધુ આશાવર્કરો જોડાઈ હતી. ત્યારબાદ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

મંજૂરી વગર યોજાઈ હતી મિટિંગ
વલસાડ જિલ્લાની આશાવર્કરો પગાર અને પડતર માંગણી મુદ્દે છેલ્લા કેટલાય વર્ષોથી લડત ચલાવે છે. જો કે કોઈ પણ પરમિશન વગર કાર્યક્રમ યોજાતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

આગેવાનોની કરાઈ અટકાયત
પોલીસે આગેવાનોને ડિટેઇન કરી તમામ બહેનોને પરત જવા માટે કહ્યું હતું. જેને લઈને મામલો ઉગ્ર બન્યો હતો. પરંતુ પોલીસની સમજાવટ બાદ તમામ મહિલાઓ પરત થઇ હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- એક એક મતની કિંમત હોય છે પૂછો આ ભાજપના ઉમેદવારને, સત્તાધારી પક્ષના ઉમેદવારનું નસીબ એટલું બળવાન કે…..
- મોટો ઝટકો/ પીએમ મોદીના હોમટાઉન મહેસાણામાં આપની એન્ટ્રી, આ તાલુકા પંચાયતમાં કેજરીવાલના ઉમેદવાર જીત્યા
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 31માંથી 31 પર ભાજપનો ભગવો, મહાનગર પાલિકા પછી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનો સફાયો
- અબજોપતિની યાદી જાહેર: કોરોનાકાળમાં પણ આ લોકોની સંપત્તિ વધી, 40 બિઝનેસમૈન આ યાદીમાં જોડાયા
- ભાજપ-કોંગ્રેસને પછડાટ/ સૌરાષ્ટ્રમાં ‘આપ’ની એન્ટ્રી, આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની ફક્ત બે મતે જીત