GSTV
Gujarat Government Advertisement

વલસાડ: બળવાખોર નેતાઓને ભાજપે આપ્યો જાકારો, 14 કાર્યકરોને કરાયા સસ્પેન્ડ

ભાજપ

Last Updated on February 20, 2021 by Pritesh Mehta

વલસાડ જીલ્લા ભાજપમાંથી બળવો કરનારા લોકોને ભાજપે જાકારો આપ્યો હતો. ઉમરગામ પાલિકા સહિત જીલ્લાની વિવિધ બેઠકો પર ભાજપ સામે પક્ષ વિરોધી પ્રવૃત્તી કરનારા જૂના ભાજપી બાગીઓને બહારનો રસ્તો દેખાડયો છે.ભાજપના 14 કાર્યકર્તાઓ અને અગ્રણીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 4 વર્ષ માટે પાર્ટીના સભ્યપદ પદ અને પાર્ટીના હોદ્દા પરથી હકાલપટ્ટી કરાઇ છે.

વલસાડ

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ગંભીર બાબત: એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ બીજા દિવસે તલાટીઓ આવ્યા નહીં, 3 તલાટી ફરજ પરથી ભાગ્યા

Pravin Makwana

સુરત: મોડી રાતે સ્લેબ તૂટી પડતા નિંદ્રાધીન બે બાળકોના થયા કરૂણ મોત, તંત્ર થયું દોડતુ

Pravin Makwana

કોરોનાનો કેર/ કેનેડા-યુકે પછી આ દેશે લાગવ્યો ભારત પર ટ્રાવેલ બેન, નિર્ણયથી આ રીતે પરેશાન થયા યાત્રીઓ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!