GSTV

વલ્લવપુરમાં અપહરણ કરાયેલ પિતા-પુત્ર મામલે થયો ચોંકાવનારો ખુલાસો

શહેરા તાલુકાના વલ્લવપુર ગામના અપહરણ કરાયેલ પિતા-પુત્ર પૈકી ત્રણ દિવસ બાદ પિતાની હત્યા કરાયેલી લાશ નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. આ યુવકની હત્યા પ્રેમસંબંધ બાબતે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. જોકે ૨ વર્ષનો પુત્ર હજી પણ લાપત્તા હોવાથી પોલીસ દ્વારા એન.ડી.આર.એફ.ની મદદ લઈ તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સાંજના ૫ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો

ગત ૨૦મી ઓક્ટોબરના રોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લવપુર ગામના મંદિર ફળિયામાં રહેતો ૨૮ વર્ષીય ચિરાગ માછી તેનો ૨ વર્ષનો પુત્ર પ્રિન્સ રડતો હોવાના કારણે મોરવા (રેણાં) ગામે ફરવા લઈ જવાનું કહી સાંજના ૫ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ મોડી રાત સુધી પણ ચિરાગ ઘરે ન આવતા તેના પરિવારજનો દ્વારા સગાસંબંધીમાં ટેલિફોન કરી જાણકારી મેળવવા પ્રયત્નો કર્યો હતો. પરંતુ ચિરાગ ત્યાં પણ મળી આવ્યો ન હતો જેથી તેની માતાએ ચિરાગ અને તેનો પુત્ર ક્યાંક ગુમ થયો હોવાની જાણવાજોગ ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાવી હતી.

READ ALSO

Related posts

રાત્રે સ્વપ્નામાં આવે છે કોરોના ચારે બાજુ દેખાતા રહે છે વાયરસ : ઉંઘ નથી આવતી, પત્ની ફ્રીઝમાં શાકભાજીના ઢગલા કરતી જાય છે

Bansari

ગાંધીનગરમાં શું છુપાવાય છે મોતના આંક ?, ખરેખર 2 દિવસમાં થયા છે 17નાં મોત, સરકારી આંકમાં મૃત્યુઆંક બિગ ઝીરો

pratik shah

રમતો શીખવાડવાને બદલે વ્યાયામ શિક્ષક કરતો હતો સગીરાઓને અડપલાં : આખરે મળી આ સજા, નિતંબ પર ધક્કો મારતો અને એકબીજા પર સૂવડાવતો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!