GSTV
Home » News » વલસાડ : ગટરના પાણી ભરાયા હતા ત્યાં હવે જેસીબી ભરાઈ ગયું

વલસાડ : ગટરના પાણી ભરાયા હતા ત્યાં હવે જેસીબી ભરાઈ ગયું

વલસાડના નાનકવાડા વિસ્તારમાં જેસીબી ખાડામાં ફસાયું. ગટરમાં પાણી ભરાયા બાદ ગટરની સાફસફાઈ માટે જેસીબી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ જેસીબી જ ખાડામાં ફસડાઇ પડતાં સમગ્ર કામગીરી અટકાવી પડી હતી. ક્રેન મારફતે જેસીબીને બાહર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.

READ ALSO

Related posts

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi

દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

Mansi Patel

UPમાં Viral થઈ રહી છે “ અલ્લાહ વાળી માછલી”, કિંમત પહોંચી લાખો સુધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!