GSTV
Gujarat Government Advertisement

HAPPY HUG DAY/ આજે તમારા પાર્ટનરને હગ કરી વ્યકત કરો તમારી સંવેદના, જાણો તેના ફાયદા…

Last Updated on February 12, 2021 by Mansi Patel

વેલેંટાઈન્સ ડે વીક હવે પુરુ થવા પર છે. પ્રેમથી ભરેલા આ સપ્તાહના છઠ્ઠા દિવસે એટલે કે આજે હગ-ડે કરીકે ઉજવાય છે. જેનો મતલબ થાય છે કે, આજના દિવસે પ્રેમી જોડીઓ પોતાના પ્રેમનો ઈઝહાર અને રિલેશનની મજબુતી માટે એક બીજાને ગળે લગાવી પ્રેમની જપ્પી આપે છે. એવુ કહેવાય છે કે, જે ફિલિંગ્સને તમે શબ્દોમાં કહા નથી શકતા તેને તમે ગળે લગાવીને વ્યકત કરી શકો છો. વેલેન્ટાઇન સપ્તાહમાં હગ ડે મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે આ દિવસે તમે એકબીજા સાથે હગ કરીને સંવેદના વ્યક્ત કરી શકો છો.

હગ કરવાથી થાય છે આ ફાયદા

  • હગ કરવાથી વ્યક્તિનું સ્ટ્રેસ લેવલ ઓછુ થાય છે. તેમજ ગળે મયલવાથી ઈંફેકશન થવાની સંભાવના પણ ઓથી થાય છે. એક પ્રેમ ભરેલુ હગ સામેની વ્યક્તિને વધારે ખુશીનો અનુભવ કરાવે છે. જેનાથી તેના શરીરમાં ઑક્સીટોસિન નામનું હૉર્મોન ઉત્પન્ન થાય છે. જે માણસને તણાવથી બચવામાં મદદ કરે છે.
  • હગ કરવાથી શરીરમાં લવ હોર્મોન એટલે કે ઑક્સીટોસિનનું સ્તર વધે છે. તે હૃદયને સ્વસ્થ રાખે છે જ્યારે તમે કોઈને ગળે લગાડો છો, ત્યારે તે તેમના શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારે છે. આને કારણે, શરીરમાં ઓક્સિજનનું સ્તર યોગ્ય રહે છે. તેનાથી હાર્ટને લગતા રોગોની સંભાવના ઓછી થાય છે અને બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં છે.
  • તેમજ ગળે મળવાથી મસ્તિષ્કની નસો મજબુત થાય છે. અને મેમરી પણ વધે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt

ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!