GSTV

વાઘોડિયા: ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આપ્યું ફરી વિવાદિત નિવેદન, જાણો આ વખતે શું બોલ્યા!

madhu-shrivastav

Last Updated on August 3, 2021 by pratik shah

વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં રહેતા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરિવાર વિવાદિત નિવેદન આપ્યુ. વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમમાં મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપી. તેમણે જણાવ્યુ કે, જે અધિકારીઓ કામ કરતા નથી તેમને ચૌદમું રતન બતાવી દેવામાં આવશે.

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વિવાદિત નિવેદન

આ પહેલા પણ મધુ શ્રીવાસ્તવે જણાવ્યુ હતુ કે, પોલીસ તંત્ર અને કલેક્ટર મારા ખિસ્સામાં છે. આ પ્રકારના નિવેદન બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારમાં વિકાસ કામ કરવા માગતા હોય છે. પરંતુ બધુ કામ ફટાફટ થઈ શકતું નથી. રાજ્ય સરકારના તમામ પ્રધાનો નિયમોને આધિન મંજૂરી આપવા માટે કટિબદ્ધ છે.

Related posts

નેહા શર્માની બહેન આયેશા સાથે એરપોર્ટ પર એવું થયું કે તમે પણ શરમાશો, CISFના જવાનો પર લગાવ્યા ગંભીર આરોપ

Harshad Patel

બરોડા ડેરી વિવાદ / ડેરીના પ્રમુખ દિનેશ પટેલ પાસે છે ખૂબ પૈસા, કેતન ઇનામદાર બાદ મધુ શ્રીવાસ્તવે લગાવ્યા ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!