GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

વડોદરાના રસ્તા પર ત્રણ ટન ફૂલ કોઈના સ્વાગત માટે નહીં પરંતુ વિરોધમાં ફેકવામાં આવ્યા

વડોદરાના નવાપુરા પાસે આવેલી સરદાર માર્કેટમાં ફૂલના વેપારીઓએ અનોખો વિરોધ કર્યો. ફૂલનો યોગ્ય ભાવ ન મળવાના કારણે વેપારીઓ રોષે ભરાયા. જેથી વેપારીઓએ આશરે ત્રણ ટન જેટલા ફૂલોને ફેક્યા હતા. સરદાર માર્કેટમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજ્યના અનેક જિલ્લામાંથી ફૂલ આવે છે. પરંતુ ફૂલોના યોગ્ય ભાવ ન મળવાના કારણે વેપારીઓ ફૂલ ફેંકવા મજબૂર બન્યા છે.

  • વડોદરાઃ ફૂલ ફેકી વેપારીઓનો વિરોધ
  • ભાવ ન મળવાના કારણે વેપારીઓમાં રોષ
  • સરદાર માર્કેટમાં વેપારીઓનો દેખાવ
  • આશરે ત્રણ ટન ફૂલ ફેકી કર્યો વિરોધ

Related posts

ઓક્સિજન સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં મચી અફરાતફરી, આગમાં એક ભડથું

Bansari

સુરતમાં કોરોના અનબ્રેકેબલ, જાણો 24 કલાકમાં કયા વિસ્તારમાં કેટલા લોકો થયા સંક્રમિત

Bansari

જન્માષ્ટમી પર્વ: જાણો ગુજરાતમાં કયા મંદિરો છે આજે બંધ, શું છે નવા નિયમો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!