વડોદરામાં લાઇનમાં ઉભેલા પુત્રને દવા ન મળતાં માતાનું થયું મોત, કારણ જાણશો તો ગુસ્સો આવશે

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દવાના અભાવે એક મહિલાનું મોત નિપજ્યુ છે. કોન્ટ્રાકટ પર રહેલા ફાર્માસિસ્ટે હડતાલ પાડી હતી. જેથી દવાની લાંબી લાઈન હતી. તેમજ પુત્ર દવાની લાઈનમાં ઉભો હતો.ત્યારે દવા ન મળતા માતાનું મોત થયુ છે. જે બાદ પુત્ર માતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવાના બદલ મૃતદેહ લઈને રવાના થઈ ગયો. બીજીતરફ કોન્ટ્રાકટ ફાર્માસિસ્ટની હડતાલને લઈને નવોદિતોને રૂપિયા 200 અને 700નો પગાર વધારો અપાતા હડતાલ પરત ખેંચી લેવાઈ. પરંતુ દવાના અભાવે પુત્રએ માતા ગુમાવવાનો વારો આવ્યો.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter