GSTV
Home » News » વડોદરાઃ હપ્તાબાજ પોલીસ કર્મીઓના કારણે બુટલેગરો બેફામ, વૃદ્ધને અડફેટે લેતા ફેક્ચર

વડોદરાઃ હપ્તાબાજ પોલીસ કર્મીઓના કારણે બુટલેગરો બેફામ, વૃદ્ધને અડફેટે લેતા ફેક્ચર

વડોદરામાં હપ્તાબાજ પોલીસ કર્મીઓને લીધે બુટલેગરો બેફામ બન્યા છે. હરણી ચેક પોસ્ટ પાસે ફૂલ સ્પીડે બુટલેગર બાઇક પર દારૂ લઇ જતો હતો. ત્યારે વૃદ્ધને અડફેટે લેતા ફ્રેકચર થઇ ગયું હતુ. ઘટના બાદ બુટલેગર ફરાર થઇ ગયો હતો. જો કે પાછળ દારૂ લઈને બેસનાર કેરિયર ઝડપાઇ ગયો હતો.

 

 

Related posts

જુનાગઢ: ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન સફળ, કોંગ્રેસનાં ઉમેદવારે ભાજપનો ભગવો ધારણ કર્યો

Riyaz Parmar

video : એસટી બસના ડ્રાઈવરને લુખ્ખા તત્વોએ માર્યો ઢોર માર, સરકારી કર્મચારીઓ પણ અસુરક્ષિત

Path Shah

કાંકરિયાની ડિસ્કવરી રાઈડનો FSLનો રિપોર્ટ ચોંકાવનારો, દુર્ઘટના આ કારણે જ ઘટી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!