GSTV
Home » News » વડોદરામાં પેટ્રોલ ડિઝલના ભાવ મુદ્દે હોબાળો, વડાપ્રધાનનું કરાયું પુતળાદહન

વડોદરામાં પેટ્રોલ ડિઝલના ભાવ મુદ્દે હોબાળો, વડાપ્રધાનનું કરાયું પુતળાદહન

દેશની સાંપ્રત સ્થિતીને જોતાં કોંગ્રેસે પોતાના વિરોધની ધાર તેજ કરી છે અને ભાજપને ભીંસમાં લેવાના પોતાના અભિયાનના ભાગ રૂપે આજે વડોદરા ખાતે વડા પ્રધાનનાં પુતળાદહનનો કાર્યક્રમ યોજયો હતો. પટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવ અને તેના કારણે વધી રહેલ મોંઘવારી ખેડૂતોની પોષણક્ષમ ભાવોની માંગણી તેમજ વરસાદની કમીને કારણે શહેરો તથા ગામડાઓને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની માંગ કરતા સરકારને સકંજામાં લેવા માટેના પ્રયાસો કોંગ્રેસે દ્વારા હાથ ધર્યા. આ અનુસંધાનમાં વડોદરા મહાનગર સેવા સદન બાહર એનએસયુઆઇના કાર્યકરોએ પ્રઘાનમંત્રીના પૂતળાનું દહન કર્યું હતું.

કોંગ્રેસે વિરોધની ધારને કરી તેજ

એનએસયુઆઈ દ્વારા વડોદરા ખાતે પ્રઘાનમંત્રીના પુતળાનું કરાયું દહન

Related posts

રાજકોટમાં મોડી રાત્રે બે નરાધમોએ યુવતીની છેડતી કરી અપશબ્દો બોલ્યા, પોલીસે કરી અટકાયત

Mayur

પાંજરે પુરાયેલ આદમખોર દિપડીને હવે ભડાકે દેવાની જગ્યાએ કરવામાં આવશે આ સજા

Mayur

STમાં નોકરી હોવાથી બિન સચિવાલયની પરિક્ષામાં હાજર ન રહી શક્યો, તો પછી તેની જગ્યાએ પરિક્ષા કોણ આપી આવ્યું ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!