GSTV
Home » News » વડોદરાઃ કમાટીબાગ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન

વડોદરાઃ કમાટીબાગ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન

વડોદરા વલ્લભભાઈ પટેલના જન્મ જયંતિ પર ટ્રાફિક પોલીસ દ્વારા રન ફોર યુનિટી યોજાઈ. જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. શહેરના કમાટીબાગ ખાતે એકતા દોડનું આયોજન થયુ હતું. સરદાર પટેલે આઝાદી બાદ દેશના દેશી રજવાડાઓના એકત્રીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી. ત્યારે અખંડ ભારતની મૂર્તિ સમાન સરદાર પટેલને યાદ કરીને તેમની એકતાનો સંદેશ પોલીસકર્મીઓએ આપ્યો હતો.

Read Also 

Related posts

વડોદરા : સ્વિગીનો ડિલિવરી બોય ફૂડની સાથે આ વસ્તુની કરતો હતો ડિલિવરી

Nilesh Jethva

નર્મદા ડેમના 14 દરવાજા ખોલવામાં આવ્યા, નજારો જોવા લોકોની ભીડ ઉમટી

Nilesh Jethva

ગીર સોમનાથ : કલમ ૩૭૦ રદ થતાં સરદાર સાહેબનું સપનું સાકાર થયું- સીએમ રૂપાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!