GSTV
Baroda ગુજરાત

વડોદરાઃ કમાટીબાગ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન

વડોદરા વલ્લભભાઈ પટેલના જન્મ જયંતિ પર ટ્રાફિક પોલીસ દ્વારા રન ફોર યુનિટી યોજાઈ. જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. શહેરના કમાટીબાગ ખાતે એકતા દોડનું આયોજન થયુ હતું. સરદાર પટેલે આઝાદી બાદ દેશના દેશી રજવાડાઓના એકત્રીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી. ત્યારે અખંડ ભારતની મૂર્તિ સમાન સરદાર પટેલને યાદ કરીને તેમની એકતાનો સંદેશ પોલીસકર્મીઓએ આપ્યો હતો.

Read Also 

Related posts

અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત

Nelson Parmar

Human Rights Day / અમદાવાદમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો પોતાના અધિકારોથી વંચિત

Nakulsinh Gohil

Sabarkantha / દારૂની લતે ઘર ઉજાડ્યું, હિંમતનગરમાં બે પુત્રોએ મળીને કરી પિતાની હત્યા

Nakulsinh Gohil
GSTV