GSTV
Home » News » વડોદરાના સાવલી પોલીસ મથકના આરોપી કોન્સ્ટેબલને અપાઈ છે વીઆઈપી ટ્રીટમેન્ટ

વડોદરાના સાવલી પોલીસ મથકના આરોપી કોન્સ્ટેબલને અપાઈ છે વીઆઈપી ટ્રીટમેન્ટ

વડોદરામાં પે વે કોઈન કૌભાંડમાં સાઈબર ક્રાઈમે સૌથી પહેલી ધરપકડ કરી છે. સાઈબર ક્રાઈમે હિરેન ઠક્કર નામના આરોપીની ધરપકડ કરી છે. હિરેન ઠક્કરને પે વે કંપની દ્વારા 77 હજારનો પગાર અપાતો હતો તેમજ તેને શેર માર્કેટમાં ટ્રેડિંગની જવાબદારી સોંપાઈ હતી. વહેલી પરોઢે ક્રાઈમબ્રાંચે આ કૌભાંડ મામલે પહેલી ધરપકડ કરી છે.

વડોદરાના સાવલી પોલીસ મથકના આરોપી કોન્સ્ટેબલને વીઆઈપી ટ્રીટમેન્ટ અપાતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. બૂટલેગર સાથે સાંઠગાંઠ હોવાનું પુરવાર થતા કોર્ટે સંજય રાઠોડ નામના કોન્સ્ટેબલને એક દિવસના રિમાન્ડ પર મોકલ્યો હતો. પરંતુ સાવલી પોલીસ સ્ટેશનમાં આ કોન્સ્ટેબલ ખુરશીમાં આરામથી સુતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેને લઈને પોલીસ તપાસ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

Related posts

ડિજીટલના સમયમાં સરકારનો વધુ એક આદેશ, વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કર્યો હાજરીનો નિર્ણય

Dharika Jansari

ખેડૂતો ના ખેતરમાં છેલ્લા 12 વર્ષથી નર્મદાનું સિંચાઈ નું પાણી પહોચાડી શકાયું નથી: ધાનાણી

Mayur

કર્ણાટકના ધારાસભ્યો અને સ્પીકર બન્નેને રાજી રાખતો સુપ્રીમનો નિર્ણય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!