GSTV
Home » News » વડોદરાઃ મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન, બાળ્યું મોંઘવારીના રાક્ષસનું પૂતળું

વડોદરાઃ મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન, બાળ્યું મોંઘવારીના રાક્ષસનું પૂતળું

મોંઘવારીના વિરોધમાં વડોદરામાં પણ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના કાર્યકરોએ શહેરના તમામ 19 વોર્ડમાં પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવોને લઈને દેખાવ કર્યા. કેન્દ્ર સરકાર મોંઘવારી ઘટાડવામાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ કરીને સૂત્રોચ્ચાર કર્યા. અને મોંઘવારીના રાક્ષસનું પૂતળું બળ્યું. શહેરના વુડા સર્કલ, સરદાર એસ્ટેટ, વાડી ચોકડી, ન્યાય મંદિર સહિતના વિસ્તારોમાં દેખાવ કરીને આક્રોશ વ્યક્ત કર્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કોંગ્રેસના 30થી વધુ નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.

Related posts

આજે જૂનાગઢવાસીઓ નક્કી કરશે કે ‘ગઢ’ કોનો, મહાપાલિકાની 56 બેઠકો પર મતદાન શરૂ

Mayur

ગુજરાતમાં વગર વરસાદે નર્મદા ડેમની સપાટીમાં થયો આટલો વધારો

Nilesh Jethva

અમદાવાદમાં એક હજારથી વધુ ડોક્ટરોએ આ મામલે રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!