GSTV
Home » News » વડોદરાના કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલે પ્રચારના શ્રીગણેશ કર્યા

વડોદરાના કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલે પ્રચારના શ્રીગણેશ કર્યા

વડોદરાના લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. પ્રશાંત પટેલ પોતાના  સમર્થકો સાથે સૌ પ્રથમ માંડવી સ્થિતિ અંબામાતાના મંદિરે ગયા હતા. અને અંબા માતાના આશિર્વાદ લીધા બાદ તેઓ ચાર  દરવાજા વિસ્તારથી પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો હતો. વડોદરાની બેઠક માટે ભાજપના ઉમેદવારની ઘોષણા  હજુ બાકી  છે. જોકે કોંગી ઉમેદવાદે હોળી-ધૂળેટી પૂર્ણ થતા જ પ્રચારનો પ્રારંભ કરી દીધો છે.

Read Also

Related posts

થરાદમાં ગટરનાં પાણીનાં ત્રાસને લઈને સ્થાનિક મહિલાઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

Mansi Patel

દિવાળીનાં તહેવારમાં ફટાકડાની ખરીદીમાં મંદીનો માહોલ

Mansi Patel

કોંગ્રેસના સંકટમોચક ડી.કે.શિવકુમારને મની લોન્ડ્રિંગ કેસમાં મોટી રાહત, દિલ્હી હાઇકોર્ટે આપ્યાં જામીન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!