GSTV
Home » News » વડોદરાના થીમ પાર્કમાં સીએમની મુલાકાત સમયે જ લોકોએ કરી બુમાબુમ… આ હતું કારણ

વડોદરાના થીમ પાર્કમાં સીએમની મુલાકાત સમયે જ લોકોએ કરી બુમાબુમ… આ હતું કારણ

વડોદરામાં વન્ડરલેન્ડ થીમ પાર્કના ઉદ્દઘાટનના પહેલા દિવસે જ વિવાદ સર્જાયો છે. થીમ પાર્કના ઉદઘાટન સમયે જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો છે. સીએમની મુલાકાત દરમ્યાન જ પાર્કમાં વીજળી ગુલ થઈ જતા વિવિધ રાઈડ્સ અટવાઈ હતી અને મુલાકાતીઓએ બુમાબુમ કરી નાખી હતી. આશરે ચારેક મિનિટ સુધી વીજ પ્રવાહ ખોરવાઈ જતા રાઈડ્સ અટકી ગઈ હતી. જોકે બાદમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો હતો.

Read Also

Related posts

વડોદરાના એક મોલમાં શંકાસ્પદ બેગ મળી આવતા દોડધામ, મલ્ટિપ્લેક્ષના તમામ શો બંધ કરાવાયા

Nilesh Jethva

મહેસાણા ખાતે ભાજપનું સદસ્યતા અભિયાન યોજાયું, નીતિન પટેલે આપ્યું આ નિવદેન

Nilesh Jethva

વડોદરા : સ્વિગીનો ડિલિવરી બોય ફૂડની સાથે આ વસ્તુની કરતો હતો ડિલિવરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!