GSTV
Baroda Trending ગુજરાત

અધિકારીઓના પાપે વિકાસ ન થતો હોવાનો આરોપ, વડોદરા માંગે છે હિસાબ!, ક્યાં છે વડોદરાનો વિકાસ? મયંક પટેલ

સંસ્કારીનગરીની ઓળખ ધરાવતા વડોદરા શહેરના વિકાસનો હિસાબ ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલ દ્વારા માંગવામાં આવ્યો હતો..બિલ્ડર એસોસિએશનના પ્રમુખ મંયક પટેલે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી વુડાના અધિકારીઓને આડે હાથ લીધા હતા..તેમણે આક્ષેપ કર્યો કે,પાલિકા અને વુડાના જાડી ચામડીના અધિકારીઓની બેદરકારીને કારણે વડોદરાનો વિકાસ રૂંધાયો છે.

  • વડોદરા ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલે સોશિયલ મીડિયા પર મુકી પોસ્ટ
  • વડોદરા માંગે છે હિસાબ!, ક્યાં છે વડોદરાનો વિકાસ?: મયંક પટેલ
  • વુડા અને મહાપાલિકાના અધિકારીઆે પર લગાવ્યો આક્ષેપ
    અધિકારીઆેનીબેદરકારીના કારણે વડોદરાનો વિકાસ રૂંધાયાનો આક્ષેપ

તેમણે MSUના સેનેટ મેમ્બરભાજપનાં અગ્રણીને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના નજીકના હોવાનું ગણાવી આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા હતા.

READ ALSO

Related posts

ભારત જાતીય સમાનતાના મામલમાં પાછળ, યુએનની રિપોર્ટમાં થયો આ ખુલાસો

Akib Chhipa

LIVE! ગુજરાત ચૂંટણી/ દાળીયા ગામે બોગસ મતદાન થયુ હોવાનો રીબડા જૂથનો આક્ષેપ, ગોંડલમાં લોખંડી બંદોબસ્ત

pratikshah

કતારની ટીકા યુરોપિયન દેશોની બેવડી નીતિ, ખાડી દેશના લોકોએ કર્યો બચાવ

Akib Chhipa
GSTV