GSTV
Home » News » વડોદરાવાસીઓનો અનોખો ક્રિકેટ પ્રેમ, વર્લ્ડ કપમાં ભારતની જીત માટે કર્યો ગાયત્રી યજ્ઞ

વડોદરાવાસીઓનો અનોખો ક્રિકેટ પ્રેમ, વર્લ્ડ કપમાં ભારતની જીત માટે કર્યો ગાયત્રી યજ્ઞ

ક્રિકેટ વિશ્વ કપમાં ભારત અને અસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે રમાનારી મેચમાં ભારતની જીત માટે વડોદરાના ક્રિકેટ પ્રેમીઓએ ખાસ ગાયત્રી યજ્ઞનું આયોજન કર્યું હતું. વિશ્વ કપ ક્રિકેટના વિજેતા માટે ભારતની ટીમ પ્રબળ દાવેદાર ગણાય છે.ત્યારે  ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતીય ટીમ આવતીકાલે ઑસ્ટ્રેલિયા સામેના મુકાબલામાં વિજેતા થાય તે માટે ગાયત્રી હવન રાખવામાં  આવ્યોં હતો.

વડોદરા ના સુંદરવન મંદિરમાં તિરંગા અને ક્રિકેટરોના ફોટા સાથે હવનનું આયોજન કરાયુ હતું. હવનમાં મોટા પ્રમાણમાં લોકો અને ક્રિકેટ પ્રેમીઓએ જોડાઇને માતાજી પાસે ટીમની જીતના આશિર્વાદ માંગ્યા.

Read Also

Related posts

આણંદપુર ગામની એક ઓરડી એવી છે જ્યાં કીડીઓની માફક વીંછીઓ રખડે છે

Mayur

ઓમકારેશ્વર ડેમમાંથી ૨.૨૫ લાખ ક્યુસેક પાણી છોડાયુ, નર્મદા ડેમના ૧૧ દરવાજા ખોલાયા

Arohi

જૂનાગઢઃ વિસાવદરની કાલસારી મંડળી મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!