GSTV
Baroda Coronavirus Gujarat ગુજરાત ટોપ સ્ટોરી

આ શહેરનાં લોકો જો લોકડાઉનનું ચુસ્તપણે પાલન નહી કરે, તો ગંભીર પરિણામ ભોગવવું પડશે

વડોદરામાં અત્યારુ સુધીમાં કોરોના પોઝિટિવના ૯ દર્દીઓ નોંધાયા છે. વડોદરામાં નોંધાયેલા દર્દીઓનો રેકોર્ડ જોઇએ તો  સ્પષ્ટ થાય છે કે હજુ સુધી વડોદરા કોરોનાના બીજા સ્ટેજમાં છે. સ્ટેજ વન એટલે વિદેશથી આવેલા વ્યક્તિઓમાં કોરોના  પોઝિટિવ જોવા મળે અને સ્ટેજ ટુ એટલે વિદેશથી આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવવાથી ચેપ લાગે. 

વડોદરામાં નોંધાયેલા ૯ કેસમાં ૪ કેસ વિદેશથી આવેલા છે અને બાકીના ૫ કેસ આ વિદેશથી આવેલા ૪ લોકના સંપર્કમાં આવવાથી ચેપ લાગવાના છે. સારી વાત છે કે વડોદરા હજુ કોમ્યુનિટી સ્પ્રેડના ત્રીજા તબક્કામાં નથી પહોંચ્યુ. દેશમાં ટ્રેન્ડ જોતા મામલો ગંભીર લાગી રહ્યો છે. તા.૧૯ માર્ચના રોજ દેશભરમાં કોરોના પોઝિટિવના ૧૯૯ દર્દીઓ હતા જે ૧૦ દિવસમાં એટલે કે તા.૨૯ માર્ચે  વધીને ૧૧૨૭ થયા છે. મતલબ કે ૧૦ દિવસમાં જ ૯૨૮ કોરોના પોઝિટિવ દર્દીનો વધારો થયો છે. આ બાબત બતાવે છે. કે જો લોક ડાઉનનું પાલન કરવામાં નહી આવે અને ઘરની બહાર નીકળશો તો બહાર મોત ભમી રહ્યું છે.

વડોદરામાંનોંધાયેલાકોરોનાપોઝિટિવ૯દર્દીઓનીવિગત

ક્રમનામટ્રાવેલ ડિસ્ટ્રીલોકલ એડ્રેસ
૦૧ ચિરાગ પંડિત સ્પેન ઋષીકેશ સોસાયટી નોવિનો બેટરી સામે મકરપુરા
૦૨રેખાબેન અશોકભાઇ શેઠ શ્રીલંકાગુલાબવાટિકા સોસાયટી, તાંદલજા રોડ
૦૩શૈલેનભાઇ દેસાઇ શ્રીલંકાભવાનીપુરા સોસાયટી, નિઝામપુરા
૦૪ નિલીમાંબેન શૈલેનભાઇ દેસાઇ શ્રીલંકા ભવાનીપુરા સોસાયટી, નિઝામપુરા
૦૫ ભૂમિ સમીપ દેસાઇ (શૈલેનભાઇની પૂત્રવધૂ) લોકલ ભવાનીપુરા સોસાયટી, નિઝામપુરા
૦૬સારંગી દેસાઇ (શૈલેનભાઇની પૂત્રી)લોકલ ઇસ્કોન  હાઇટ્સ બિલ્ડિંગ, સેવાસી
૦૭ સમીપ શૈલેન્દ્ર દેસાઇ (શૈલેન્દ્રભાઇના પુત્ર) લોકલ ભવાનીપુરા સોસાયટી, નિઝામપુરા
૦૮ નિખિલ પટેલ લંડન મૂળ રહે લંડન  હાલ વડોદરા ગોત્રી હોસ્પિટલ
૦૯ વિપુલ પટેલલોકલ શ્યામ બંગલો, પીજ રોડ, નડિયાદ

READ ALSO

Related posts

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel

અમદાવાદ / પતિના ત્રાસથી પત્નીએ 6 વર્ષની દીકરી સાથે કરી આત્મહત્યા

Hemal Vegda
GSTV