GSTV

વડોદરામાં ચાલી રહ્યો હતો લગ્નનો જમણવાર ત્યાં જ અચાનક ગેસની બોટલમાં આગ લાગતા થયો બ્લાસ્ટ

આગ

વડોદરાના કિસનવાડી વિસ્તારમાં આવેલ વુડાના મકાનમાં રહેતા સુનિલ ઓડના દીકરાના લગ્ન પ્રસંગે યોજાયેલ જમાનવાર દરમિયાન અચાનક ગેસનો બોટલ ફાટતા ભારે અફરા તફરી સર્જાઈ હતી. બહાર મેદાનમાં યોજાયેલ જમણવાર દરમિયાન જ રસોડામાં અચાનક જ ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગેસ સિલિન્ડર ધડાકા ભેર ફાટ્યો હતો. ધડાકો એટલો પ્રચંડ હતો કે લગ્ન પ્રસંગમાં ભારે અફરા તફરી સર્જાઈ હતી. જોકે સમગ્ર ઘટના માં કોઈ જાનહાની થયી ન હતી.ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગ તાબડતોબ પહોંચ્યું હતું અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.

READ ALSO

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત

Pravin Makwana

અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!