GSTV
Home » News » વડોદરાની યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ પકડાયા, પણ સવાર થતા છૂટી પણ ગયા

વડોદરાની યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ પકડાયા, પણ સવાર થતા છૂટી પણ ગયા

વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી ફરી વાર વિવાદોમાં આવી છે. યુનિવર્સીટીના કે.એમ હોલમાં દારૂની મહેફિલ માણતા યુનિવર્સીટીના જ બે વિદ્યાર્થીઓ ઝડપાયા છે. અને તે બંને સાથે તેમના બે અન્ય મિત્રો પણ ઝડપાયા છે. હોલના વોર્ડને રેડ પાડીને ચારેય યુવકોને મદિરાની મહેફિલ માણતા ઝડપી પાડ્યા અને વિજીલન્સ પોલીસને સોપી દીધા. પોલીસે ચારેયની પકડીને કાયદેસરની કાર્યવાહી કરી. પરંતુ સવાર થતા સૌ કોઈ છૂટી પણ ગયા. સમગ્ર મામલે એક સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે .જેમા દારૂની બોટલો લઈને બે શખ્સ અંદર આવી રહ્યા છે. જોકે આ મામલે આજે વિજીલન્સ ચીફ કાનાણીએ કે એમ હોલના રૂમમાં પણ તપાસ કરી હતી.

READ ALSO

Related posts

કંગના બની શિવભક્ત, તમિલનાડૂના રામેશ્વરમ મંદિરમાં ભક્તિમાં લીન થઈ અભિનેત્રી

Pravin Makwana

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!