GSTV
Baroda Trending ગુજરાત

વડોદરાવાસીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ઘરમા જ બોલાવી ગરબાની રમઝટ

વડોદરામાં નવલા નોરતા ઘરમાં જ રમાઈ રહ્યા છે. ગરબા રસિકો ઘરની અંદર સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબા રમવાની જે પ્રમાણેની છૂટ છે તેનો સંપૂર્ણ ફાયદો ઉઠાવીને ઘરમાં જ ટ્રેડિશનલ ડ્રેસ માં સજ્જ થઈ ગરબાની રમઝટ બોલાવે છે. જેમાં વડોદરાના વાઘોડિયા રોડ પર યુવાઓ ગરબાની રમજટ બોલાવતા નજરે પડ્યા હતા.

READ ALSO

Related posts

59 વર્ષમાં પૃથ્વીની સૌથી નજીક આવ્યો ગુરુ! હવે 107 વર્ષ પછી ફરી થશે આવી ઘટના, આટલા કિલોમીટર દૂર

Damini Patel

સરકારની દોડા દોડ! સરકારની નલ સે જલ યોજનાની કામગીરી ખોરવાઇ જતાં વાસ્મોને સોંપવાના છે પણ કર્મચારીઓ હડતાલ પર

pratikshah

ખાસ વાત/ શિક્ષણ બોર્ડે પુનઃપ્રવેશની જોગવાઈ રદ કરી, ધો.૧૦માં નાપાસ થયા બાદ હવે વિદ્યાર્થીને સ્કૂલમાં પુનઃપ્રવેશ નહીં

pratikshah
GSTV