GSTV
Home » News » વડોદરાઃ શહેરમાં વરસાદના વિરામ દરમિયાન BMCએ કરી આ કામગીરી

વડોદરાઃ શહેરમાં વરસાદના વિરામ દરમિયાન BMCએ કરી આ કામગીરી

વડોદરામાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં પાડવામાં આવેલા દરોડા બાદ મહાનગરપાલિકાએ શહેરમાં પાર્કિગની જગ્યાએ થયેલા દબાણ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના જેતલપુર રોડ પર દબાણ ખસેડવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ પહેલા પાર્કિગની જગ્યામાં કરવામાં આવેલા દબાણ મામલે નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે નોટિસ બાદ દબાણ હટાવવામાં ન આવતા મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

માનવીમાં અપાર શક્તિઓ છુપાયેલી, આજ વાતને નવસારીના યુવાને કરી સાર્થક

Path Shah

સુરતમાં બોગસ કીટ સાથે આધાર કાર્ડ બનાવનારની શખ્સની ધરપકડ

Nilesh Jethva

ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનેલા જે.પી. નડ્ડાએ ગાંધીનગર શરૂ કર્યો બેઠકોનો દોર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!