વડોદરાઃ જમીન માફીયાઓની ધરપકડ, આ રીતે જમીન પચાવતા હતા

વડોદરા શહેર એસ.ઓ.જી.એ બોગસ વીલ આધારે જમીન પચાવી પાડવાનો કારસો રચનાર 4 ભૂમાફિયાઓની ધરપકડ કરી હતી. વડસર ગામની સીમમાં જુદા-જુદા સર્વે નંબરની જમીન ફરિયાદી ભૂપેન્દ્ર પટેલના નાના વિઠ્ઠલભાઇ પટેલ અવસાન થતા મિલકત રેવેન્યુ રેકોર્ડમાં દાખલ કરી જમીન પડાવી હતી. મુખ્ય સૂત્રધાર ભીખાભાઈ ભાલીયા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. અને ગેરકાયદે કેમિકલ વેસ્ટ ઠાલવવા અને જુગાર હેઠળ ધરપકડ પણ થઈ ચુકી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter