GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

અમદાવાદ ઓઢવની ઘટનાથી વડોદરામાં તંત્ર સફાળું જાગ્યું, રાતોરાત કરી આ કામગીરી

જર્જરિત મકાનો મુદ્દે વડોદરા કોર્પોરેશને કડક કાર્યવાહી કરી છે. વડોદરા કોર્પોરેશને 225 જેટલા મિલકતધારકોને નોટિસ ફટકારી છે. પૂર્વ ઝોનમાં 100 મિલકત, પશ્ચિમ ઝોનમાં 30 મિલકત, ઉત્તર ઝોનમાં 60 મિલકત, દક્ષિણ ઝોનમાં 35 મિલકતને નોટિસ ફટકારી છે. જી.પી.એમ.સી એકટ 264 મુજબ વડોદરા કોર્પોરેશને કાર્યવાહી કરી છે. જેમાં જેતે મિલકત ધારકોને મિલ્કત નિર્ભય કરવા અને મકાનનો ભયજનક ભાગ ઉતારી લેવા આદેશ કરાયો છે.

Related posts

સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી અનેક સ્થળોએ તારાજી સર્જી, મીઠાના અગરોમા પાણી ભરાતા મોટું નુકશાન

Nilesh Jethva

ભારે વરસાદના કારણે મીઠાના અગરોમાં ભરાયા પાણી, તૈયાર મીઠુ તણાઈ જતા ભારે નુકશાન

Arohi

પાટણમાં Corona દર્દીઓની લિસ્ટ થઈ વાયરલ, સામે આવી ચોંકાવનારી હકીકત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!