GSTV
Home » News » વડોદરા : સ્વિગીનો ડિલિવરી બોય ફૂડની સાથે આ વસ્તુની કરતો હતો ડિલિવરી

વડોદરા : સ્વિગીનો ડિલિવરી બોય ફૂડની સાથે આ વસ્તુની કરતો હતો ડિલિવરી

વર્તમાન સમયમાં લોકોનો ઓનલાઈન ફૂડ મંગાવવાનો ક્રેઝ વધ્યો છે. જેમા વિવિધ કંપનીઓ જોડાયેલી છે. દરેક મોટા શહેરમાં તમને ડિલિવરી બોય ફૂડ ડિલિવરી કરતા નજરે પડે છે. પરંતુ વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સ્વિગીનો ડિલિવરી બોય ફૂડની ડિલિવરીની જગ્યાએ બિયરની ડિલિવરી કરતા ઝડપાયો છે. 6 બિયરના ટીન સાથે સમાં પોલીસે યુવકને ઝડપ્યો હતો.

પોલીસે ડિલિવરી બોય રાકેશને ઝડપી પડ્યો છે. પોલીસે રાકેશની વધુ પૂછપરછ હાથ ધરી છે. ફૂડ ડિલિવરીની જગ્યાએ ચાલતા બિયરના ગોરખધંધાનો પર્દાફાશ થતા લોકો ચોંકી ગયા હતા.

READ ALSO

Related posts

જીભના ચટાકા આ વાંચીને દૂર થઇ જશે, બર્ગર કિંગના બર્ગરમાંથી નીકળ્યું મચ્છર

Bansari

રાજ્યમાં ટ્રાફિક પોલીસે પ્રથમ દિવસે કર્યા 1900 કેસ, આટલા લાખનો દંડ વસુલ્યો

Nilesh Jethva

નવા ટ્રાફીક નિયમોના વિરોધમાં આવી એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!